Gold Prices: સોનાં ના ભાવમાં મોટી ગિરાવટ, જાણો શું છે લેટેસ્ટ પ્રાઇસ

By admin

Updated on:

Gold Prices

ગુજરાત Ahemdabad માં આજના Gold Rate તપાસો! 22K અને 24K સોનાના ભાવ માટે આજે અને કાલના તાજા અપડેટ્સ મેળવવા આ પોસ્ટ માં માહિતી મળશે

સ્વાગત છે મિત્રો આ બ્લોગ પોસ્ટ માં! આજની પોસ્ટમાં આપણે Ahemdabad માં આજના Gold Rate વિશે વાત કરીશું. Ahemdabad માં સોનાની કિંમતો ઘણા પરિબળો પર આધાર રાખે છે. સ્વાભાવિક રીતે, પીળી ધાતુની માંગ તેની કિંમતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Ahemdabad માં 22 Carat સોનાનો ભાવ (આજ અને કાલ)

ગ્રામઆજેકાલેમૂલ્ય પરિવર્તન
1 ગ્રામ₹ 6,784₹ 6,784₹ 0
8 ગ્રામ₹ 54,272₹ 54,272₹ 0
10 ગ્રામ₹ 67,840₹ 67,840₹ 0

Ahemdabad માં 24 Carat સોનાનો ભાવ (આજ અને કાલ)

ગ્રામઆજેકાલેમૂલ્ય પરિવર્તન
1 ગ્રામ₹ 7,123₹ 7,123₹ 0
8 ગ્રામ₹ 56,984₹ 56,984₹ 0
10 ગ્રામ₹ 77845₹ 71,230₹ 0

દોસ્તો, Ahemdabad માં સોનાની કિંમતો માર્કેટની પરિસ્થિતિઓ અને ઉપલબ્ધતા અનુસાર બદલાય છે. આજે Ahemdabad માં Gold Rate ની માંગ સતત વધી રહી છે. ગુજરાત ના રહેવાસીઓ સોનાના ભાવમાં થયેલા ફેરફારોને લયીયે સારો એવો થોડોક ઘટાડો જોવા મળ્યો છે .

ચાંદીના ભાવ 91500

નિષ્કર્ષ

મિત્રો આ Blog પોસ્ટ માં વાત કરી કે આજના સોના ના ભાવ ૨૨ અને ૨૪ કેરેટ માં કેટલા રહ્યા અને ભાવ માં વધારો છે કે ઘટાડો એ પૂરી માહિતી ગુજરાતી માં આપી તો મિત્રો આ પોસ્ટ ને તમારા મિત્રો શેર કરો મનમાં કોઈ સવાલ હોય તો ક્મેટ કરો આભાર.

admin

Hello friends my name is Paresh Thakor and I am the owner of ojasinformer.in and I have been blogging for almost 4 years and I like doing this very much. If you have any work for me please message me through the button below.

Leave a Comment