Swagat chhe Mitro!
Nokia ભારતમાં ટૂંક સમયમાં સસ્તી કિંમતોમાં નવા 5G Smartphone લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. હાય રિપોર્ટના આધાર પર નીચેની વિગતો આપી છે. આ ફોનમાં તમને લાંબી બેટરી, ફાસ્ટ ચાર્જિંગ અને DSLR જેવો કેમેરા સેટઅપ આપવામાં આવશે. આ સ્માર્ટફોન સસ્તું હોવા છતાં હાઈ-એન્ડ ફીચર્સ આપશે. તો દોસ્તો, Nokia ના આ નવા ફોનના લોંચ, કિંમત અને ફીચર્સ વિશે વાત કરીયે.
Nokia N73 5G સ્માર્ટફોન
Display
Nokia N73 5G માં 5.4 ઈંચનો પન્ચ હોલ ડિસ્પ્લે મળશે, જેમાં 120Hz Refresh Rate અને 720×1080 Pixel Resolution આપવામાં આવશે. આ ડિસ્પ્લે સાથે Fingerprint Sensor અને MediaTek Dimensity 1200 Processor પણ રહેશે.
Battery
દોસ્તો, Nokia N73 5G માં 6000mAh ની લાંબી બેટરી મળશે. આ સાથે 80Watt Fast Charger મળશે, જે માત્ર 25 મિનિટમાં ફોનને પૂરું ચાર્જ કરી દેશે અને તમે આખો દિવસ તેને સરળતાથી ઉપયોગ કરી શકશો.
Camera
કેમેરાની વાત કરીએ તો, દોસ્તો, આ ફોનમાં 300MP Main Camera, 50MP Ultra Wide Lens, અને 13MP Depth Sensor આપવામાં આવશે. સેલ્ફી માટે 32MP Front Camera પણ છે, જે તમને HD Video Recording કરવા દે છે અને તેમાં 10x Zoom પણ ઉપલબ્ધ છે.
RAM & ROM
Nokia N73 5G માં 3 અલગ અલગ વેરિઅન્ટ્સ હશે:
- 4GB RAM + 64GB Internal Storage
- 6GB RAM + 128GB Internal Storage
- 8GB RAM + 256GB Internal Storage
Expected Launch and Price
Nokia N73 5G ની કિંમત ₹1999 થી ₹1499 વચ્ચે હોઈ શકે છે, અને ખાસ ઓફર્સમાં ₹999 થી ₹1299 ની ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હશે. આ ઉપરાંત, EMI પર ₹500 EMI સાથે પણ આ ફોન મેળવવા મળશે.
મિત્રો, જો કે આ ફીચર્સ અને કિંમત ઓફિશિયલ રીતે હજી જાહેર કરવામાં નથી આવી, પણ અપેક્ષા છે કે આ ફોન 2024 ઓક્ટોબર અથવા નવેમ્બર સુધીમાં લોન્ચ થઈ શકે છે
નિષ્કર્ષ
તો મિત્રો આ લેખ માં વાત કરી Nokia N73 5G આ ફોન વિષે . જે કે બેટરી , પ્રોસેસર , ડિસ્પ્લે ,સ્ટોરેજ , કેમેરે વેગેરે માહિતી આ બ્લોગપોસ્ટ નના માધ્યમથી આપી . તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો . અને રોજ નવીનતમ માહિતી માટે ojasinformer.in ની મુલાકાત લેવી આભાર .
Good
Good
Thankyu