Gold Price Today: આજે ભારતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ – જાણો 10 ગ્રામ સોના ભાવ

By admin

Published on:

Gold Price Today

Gold Price Today: સ્વાગત છે મિત્રો આ બ્લોગ પોસ્ટ માં. , સોનાં અને ચાંદીના ભાવોમાં રોજ બદલાવ થતો હોય છે. ત્યારે, અમારી વેબસાઇટ ojasinformer ની ટીમ તમને આજના સોનાં અને ચાંદીના તાજા ભાવોની સંપૂર્ણ માહિતી પ્રસ્તુત કરે છે. તો મિત્રો, વાત કરીયે આજે સોનાં ચાંદીના હાલના દર વિશે.

આજે 11 સપ્ટેમ્બર 2024ના રોજ ભારતના મોટા શહેરોમાં 22k સોનાનું ભાવ ₹6676 પ્રતિ ગ્રામ અને 24k સોનાનું ભાવ ₹7283 પ્રતિ ગ્રામ છે.

આજે તમારા શહેરમાં સોનાના ભાવ

  • મુંબઈ: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ
  • કોલકાતા: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ
  • ચેન્નાઈ: 22k સોનાનું ભાવ ₹6679/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7286/ગ્રામ
  • દિલ્હી: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ
  • બેંગલુરુ: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ
  • હૈદરાબાદ: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ
  • ગુડગાંવ: 22k સોનાનું ભાવ ₹6691/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7298/ગ્રામ
  • લખનઉ: 22k સોનાનું ભાવ ₹6691/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7298/ગ્રામ
  • અમદાવાદ: 22k સોનાનું ભાવ ₹6681/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7288/ગ્રામ
  • જયપુર: 22k સોનાનું ભાવ ₹6691/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7298/ગ્રામ
  • ઠાણે: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ
  • સુરત: 22k સોનાનું ભાવ ₹6681/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7288/ગ્રામ
  • પુણે: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ
  • નાગપુર: 22k સોનાનું ભાવ ₹6676/ગ્રામ, 24k સોનાનું ભાવ ₹7283/ગ્રામ

સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખી શકાય?

ISO (Indian Standard Organization) દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે Hallmark આપવામાં આવે છે. 24k સોનાના આભૂષણ પર 999, 23k પર 958, 22k પર 916, 21k પર 875 અને 18k પર 750 લખેલું હોય છે.

22k અને 24kમાં શું છે તફાવત?

24k સોનું 99.9% શુદ્ધ હોય છે, જ્યારે 22k સોનું લગભગ 91% શુદ્ધ હોય છે. 22k સોનામાં 9% અન્ય ધાતુઓ, જેમ કે તાંબું, ચાંદી, અને ઝિંક મિશ્રિત હોય છે, જેના કારણે તે આભૂષણો બનાવવા માટે યોગ્ય હોય છે. 24k સોનું વધુ શુદ્ધ હોવા છતાં, તે આભૂષણ બનાવવા માટે યોગ્ય નથી.

મિસ્ડ કોલથી જાણો ભાવ

22k અને 18k સોનાના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ આપી શકો છો. થોડી જ વારમાં SMS દ્વારા ભાવ મળ્યા કરશે. વધુ માહિતી માટે www.ibja.co અથવા ibjarates.com પર જોઈ શકો છો.

નિષ્કર્ષ

ચાહકો આ બ્લોગ પોસ્ટ માં માહિતી આપી કે ભારત માં આજે સોના ના કેટલા ભાવ રહ્યા અને ભારત ના જાણીતા શહેરો ના ભાવ તમને પોસ્ટ થી આપ્યા મિત્રો તમને લેખ પસંદ આવ્યો હોવ તો બીજા મિત્રો ને જરૂર શેર કરજો અને Roj નવીનતમ માહિતી માટે ojasinformer.in સાઈડ ની મુલાકત લ્યો આભાર .

admin

Hello friends my name is Paresh Thakor and I am the owner of ojasinformer.in and I have been blogging for almost 4 years and I like doing this very much. If you have any work for me please message me through the button below.

Leave a Comment